Content uploaded by Satish Patel
Author content
All content in this area was uploaded by Satish Patel on Oct 11, 2023
Content may be subject to copyright.
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 490
આબોહવા પિરવતનની સૂમ, લઘુ અને મયમ સાહસો (MSME)ના િવકાસ પર
થયેલી અસરો
ડૉ. સિતષ પટેલ (Asst. Professor)
તુષાર ડી. બોરડ (Research Scholar)
સારાંશ :
આબોહવા પિરવતનની MSME ઉોગોના િવકાસ પર અસરો, ભિવયના પડકારો અને તેમાં રહેલી
યવસાિયક તકોને તપાસવી. ય અને પરો રીતે આબોહવા પિરવતનની MSME ઉોગોના
િવકાસ પર અસર પડે છે, પરંતુ સતકતા અને અનૂકુલન ારા આ પડકારપ બાબતોને યવસાિયક
તકમાં બદલવાની સંભાવના રહેલી છે.
ક વડ : સૂમ, લઘુ અને મયમ સાહસો (MSME), આબોહવા પિરવતન
1. પૂવભૂિમકા
ભારતમાં MSME ે અંદાજે 11 કરોડ લોકોને રોજગારી આપે છે અને ડીપીમાં અંદાજે 17 ટકા
જેટલું યોગદાન છે. ખાદીકુત થી માંડીને ઔોિગક ઉપાદન માટે વપરાતી હાઇટેક વતુઓનું
ઉપાદન પણ આ ેમાં થાય છે. આમ છતાં સમયસર િધરાણની ઉપલિધ, માળખાગત
સુિવધાઓનો અભાવ, અપેડેશન માટે ટેકનોલો મેળવવાની મુકેલી, કુશળ માનવબળનો
અભાવ તથા માકિટંગની સુિવધાઓ વગેરે પડકારોનો સામનો કરવો પડે છે. સાથે જ પડોશી દેશોની
પધા અને ‘ડપીંગ’ અંગે પણ િવચારવું જરી બની રહે છે. જેના પિરણામે ઘણાં થાિનક એકમો
ખોટનો સામનો કરી રા છે. સુમ, લઘુ અને મયમ કદના એકમો દરેક દેશનાં અથતં માટે
મહવની ભૂિમકા ભજવે છે. તે િબનકુશળ, અધકુશળ અને કુશળ કમચારીઓ માટે રોજગારી
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 491
આપવામાં મહવની ભૂિમકા ભજવે છે. આ એકમો મૂળભૂત રીતે મચુર અને ાય િવતાતમાં
કાયરત હોવાથી ામીણ અથતંને મજબૂત બનાવે છે. MSME ારા ઉપાિદત વતુઓ અનોખી
અને ઉચી િનકાસ મતા ધરાવે છે. MSME ેમાં દેશના અથતંને મજબૂત કરવાની મતા અને
સંભાવના પડેલી છે. તેના માટે સરકાર અને નાણાંકીય સંથાઓનો સહકાર મળવો આવયક છે.
અહી આબોહવા પિરવતનની આ ઉોગો પર થતી અસરો અને તેમાં રહેલી તકો તપાસીએ.
2. સૂમ,લઘુ અને મયમ ઉોગનું વગકરણ:
આ ઉોગને MSME એટ-2006 મુજબ બે કારે િવભાત કરવામાં આવેલ છે. જેમાં સેવાે
અને ઉપાદનેને કેમાં રાયા છે પરંતુ તાજેતરમાં 1st July 2020 થી થયેલા વગકરણ મુજબ
ઉોગોના ટનઓવરને કેનમાં રાખવામાં આવેલ છે જે સારણીમાં રજૂ કરેલ છે.
3. આબોહવા પિરવતન એટલે શું ?
આબોહવા એટલે કોઈ થળની 35 વષ કે તેથી વધુ વષની સરેરાશ હવામાનની પિરિથિતને
આબોહવા કહે છે. આ પિરિથિતમાં ફેરફાર એટલે આબોહવા પિરવતન; જેમકે 1850થી 1940ની
વચે CO2 નો વધારો અને 1 ડીી સે. ઉણતાપમાનમાં વધારાનું વલણ
આબોહવા પિરવતનના કારણો : જેમાં મુય બે કારણો જવાબદાર હોય છે; કુદરતી અને
માનવસિજત. વાળામુખી ફાટવી, સૌર િવિવધતા, પૃવીના કાળમાં બદલાવ જેવી બાબતોને
કુદરતી કારણોમાં સમાવેશ કરી શકાય, જયારે બળતણના દહનથી ઉપ થતો CO2, જંગલોની
કાપણી વગેરેનો માનવસિજત કારણોમાં સમાવેશ કરી શકાય.
આબોહવા પિરવતનની અસરો: આબોહવા પિરવતનની િવિવધ અસરો જોવા મળે છે જેમ કે;
વાતાવરણમાં તાપમાનમાં વધારો, જંગલો પર ભાવ, ખેતી પર ભાવ, વયવો પર ભાવ,
માનવીના વાય પર ભાવ, સમુની જળસપાટીમાં વધારો વગેરે જોવા મળે છે.
ઉપરો અસરોનો ય કે પરો રીતે MSME પર કેવો ભાવ પડે છે તે અંગે િવગતવાર જોઈએ.
4. આબોહવા પિરવતન અને મહાા ગાંધીનો અિભગમ:
સારણી 1 : MSME નું વગકરણ (ટનઓવર આઘાિરત)
ઉોગસાહસની કા ૫હેલા 1st July 2020 થી
સૂમ 5 કરોડ થી ઓછુ 5 કરોડ થી ઓછુ
લઘુ 5 થી 75 કરોડ 50 કરોડ થી ઓછુ
મયમ 75 થી 250 કરોડ 250 કરોડ થી ઓછુ
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 492
“પૃવી પાસે દરેકની જરીયાત સંતોષવા પૂરતું છે, કોઈનો લોભ સંતોષવા નિહ”
-મહાા ગાંધી
વષ પહેલાના મહાા ગાંધીના આ વા આજના યુગની કેટલીક વૈિક સમયાનું સમાધાન પયું
છે. જેમાં UNDP ારા િનધાિરત કરવામાં આવેલ ટકાઉ િવકાસ માટેના 17 લોમાં પણ ય કે
પરો આ બાબત જોવા મળે છે. જેમાં અસમાનતા ઘટાડવી, ગરીબી અને ભૂખમરાને સમા કરવો,
ઇકો-ેડલી વનશૈલી, ટકાઉ િવકાસ વગેરે જેવી બાબતોમાં પ રીતે ગાંધીની િવચારધારાનો
ભાવ જોવા મળે છે.
ગાંધીના સય-અિહંસાના અિગયાર તો ઉપરાંત ામવરાજ, ટકાઉ િવકાસ, વછતા,
ામીણિવકાસ, વિનભરતા, સવખેતી, વરોજગારી, ખાદી અને કૂટીર ઉોગોનો િવકાસ,
ટટીશીપ, લોકગૃિત અને ભાગીદારી, અસામનતા નાબૂદી વગેરે િસાંતોમાં આબોહવા પિરવતન
અને અય વૈિક સમયાનું સમાધાન પડેલું છે.
5. ઉોગો અને મહાા ગાંધીનો અિભગમ
મહાા ગાંધીએ ઉોગ અંગે કેટલીક બુિનયાદી બાબતો પર ભાર મુો છે. તેમાં નાના પાયાના
ઉોગોને પોષણ આપીને આિથક િવકેીકરણ પર ભાર મૂો છે. ગાંધીના શદોમાં જોઈએ તો,
“કોઈપણ દેશને કોઈપણ સંગે યંઉોગ ખીલવવા જરી હોય તેવું હું માનતો નથી િહંદને તો આ
વતુ િવશેષ માણમાં લાગુ પડે છે. ખરેખર ગૃહ ઉોગો ારા પોતાના લાખો ઝુપડાઓની
ખીલવાણી કરી સાદું પણ ઉમદા વન અપનાવીને તથા દુિનયા જોડે સુલેહ શાંિતથી રહીને જ વતં
િહદ ાહી-ાહી પોકારી રહેલી દુિનયા યેની પોતાની ફરજ અદા કરી શકાશે. હું માનું છુ લમીની
પૂઓ આપણા પર લાદેલી અિતશય વેગીલી યંસામી પર રચાયેલા એવા જિટલ ભૌિતક વન
સાથે ઉચ િવચારસરણીનો મેળ નથી.આપણે ઉમદા વન વવાની કળા શીખીએ તો જ વનનું
સઘળું માધુય ગટાવી શકીશું.”1 આનાથી આગળ જઈને જણાવે છે કે. “આપણે નાના પાયા પર
ચાલતા ઉોગોને મદદ કરીએ તો રાીય સંપિમાં ઉમેરો થાય છે એ િવષે મારા મનમાં તલભાર શંકા
નથી. આ ગૃહ ઉોગોને ઉેજન આપવું ને તેને સવ કરવા એ જ સાચું વદેશી છે.”2 આમ
ગાંધીએ તેના લખાણમાં અને કાયમાં લઘુ ઉોગોના િવકાસ પર ભાર મુો છે.
1 મો.ક.ગાંધી,‘ામ વરાજ’
2 2 મો.ક.ગાંધી,‘ામ વરાજ’
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 493
6. દેશના અથતંમાં MSMEનું મહવ
દેશના અથતંમાં આ ે યૂહાક રીતે મહવનું થાન ધરાવે છે, અંદાજે 90 ટકા જેટલા
ઔોિગક એકમો આ ે સાથે જોડાયેલા છે અને કુલ માનવબળના 40 ટકા લોકોને આ ે
રોજગારી પૂરી પાડે છે તેમજ 8000થી વધુ વતુનું ઉપાદન આ ેમાં થાય છે જેમાં પરંપરાગત
ચીજોથી માંડીને ચોકસાઈપૂણ હાઈ-ટેક ચીજોનો પણ સમાવેશ થાય છે. ભારતનું અથતં ારે
સતત વૃિધ પામી રું છે યારે MSME ે વષ 2025 સુધીમાં 5 િટિલયન ડોલરનું અથતં બને તેવી
સંભાવના છે અને આ કારણે જ આ ે સંબંિધત અયાસ અને િવકાસ સંબંિધત બાબતો તપાસવી
આવયક છે.
7. આબોહવા પિરવતનની MSMEના િવકાસ પર થતી અસરો
આબોહવા પિરવતનની MSME પર થતી અસરોને મુયવે બે રીતે િવભાત કરેલ છે; ય અને
પરો અસરો.
ય અસરો
ભૌિતક સંપિઓને અસર: આબોહવા પિરવતનની સીધી અસર યવસાયની ભૌિતક સંપિઓ
પર થાય છે, જેમ કે ઇમારતો, મશીનરી અને સાધનો અથવા અય મહવપૂણ માળખાકીય
સુિવધાઓ પર થતી અસરોને ય અસરો કહે છે. ઉોગ એકમ જે તે થળ પર કાયરત છે
યાનું વાતાવરણ તેના પર ભાવ પાડે છે. જયારે આબોહવામાં પિરવતનના કારણે આવતી
કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, કમોસમી વરસાદ, િહટવેવ, અિતવૃિ, પૂર વગેરેના કારણે
ઉપાિદત વતુ, કાચામાલનો બગાડ, સાધન-સામી અને માળખાકીય સવલતોમાં ખરાબી કે
ડેમેજ થવાની સંભાવના વધે છે.
પરો અસરો
આબોહવા પિરવતનની પરો અસરોમાં સામાિજક, રાજકીય, યવસાિયક વાતાવરણમાં થતા
ફેરફારનો સમાવેશ થાય છે; જેમ કે નીિત-િનયમો, બરની માંગ, િકંમતમાં ફેરફાર વગેરે
યવસાિયક કામગીરીને અસર કરે છે પરંતુ યવસાિયક સંચાલનમાં આ અંગે સતક તા ારા
પધાક લાભ લઇ શકાય પણ આ અંગે MSME ઉોગોએ ગૃત થવાની જર છે.
સંસાધનનો વપરાશ
આબોહવા પિરવતનથી ઉપાદન િયા માટે જરી ઈનપુટ જેવા કે પાણી, ઊ વગેરેનો
વપરાશ અને આધાિરતતા વધે છે, જેમના પિરણામે િકમતમાં વધારો થાય છે.
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 494
સલાઈ ચેઈન
આ ઉોગો ાય િવતારોમાં અને મોટાભાગે કાચામાલનો આધાર ખેતપેદાશો પર રાખે છે,
યારે આબોહવા પિરવતનની અસરથી ખેતપેદાશોને અસર થતા આ ઉોગોના કાચામાલના
પૂરવઠા પર ભાવ પડે છે.
કાયમતામાં ઘટાડો
આબોહવા પિરવતનના પિરણામે હીટવેવે અને પૂર જેવી આપિઓનો સામનો કરવો પડતો
હોય છે જેની અસર માનવ વાય પર પડતી હોવાથી કામદારોમાં ગેરહાજરી અને
કાયમતામાં ઘટાડો થાય છે.
બર પર થતો ભાવ:
થમ ીએ આ બાબતને આબોહવા પિરવતન સાથે કોઈ સંબંધ હોય તેવું જણાતું નથી પરંતુ
આબોહવા પિરવતનનો ભાવ સવસૃિ અને માનવ વનશૈલી પર પડતો હોવાથી ાહકની
માંગમાં બદલાવ આવે છે. દા.ત. તાપમાનમાં વધારો થતા ઠંડી વતુની માંગમાં વધારો થવો
વગેરે.
આિથક જોખમો:
વાતાવરણમાં વારંવાર બનતી કુદરતી આપોથી થાઈ સંપિનું જોખમ તેમજ જોખમ સામે
રણ મેળવવા માટે ઈયોરસ ખચ જેવી બાબતોમાં વધારો થાય છે
િતાકીય જોખમ:
આબોહવા પિરવતન મુજબ અનૂકુલન ન થાય તો કંપનીઓને િતાકીય જોખમોનો પણ
સામનો કરવો પડતો હોય છે; જેમાં પૂર કે વાવાઝોડાથી ફેટરીને હાની પહોચવી, કામદારો
શારીિરક ઈ થવી, સમયસર વતુનું ઉપાદન કે સલાઈ ન થવી વગેરે બાબતોનો સમાવેશ
કરી શકાય.
િનયમનકારી અસર:
આબોહવા પિરવતનને અને ીનહાઉસ ગેસના ઉસજનને ઘટાડવો સરકાર ારા નવા નીિત-
િનયમો ઘડવામાં આવતા હોય છે. આવા કડક નીિત-િનયમોની ઉોગ વૃિ પર અસર થાય
છે. વતમાનસમયમા દેશના કેટલાક િવતારોમાં પયાવરણ સંબંિધત કેટલાક કાયદાઓનું
અમલીકરણ કરવામાં આવી રું છે, જેની પાણી અને ઊની ાયતા અને ખચ પર અસર
વતાય છે. આ બાબતોને યાનમાં રાખીને યવસાિયક સંચાલનમાં આ મુાને થાન આપવું
જરી બની રહે છે.
કુદરતી સંસાધનો પર અસર:
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 495
જેમાં પાણી અને વય પેદાશ જેવી બાબતોનો સમાવેશ કરી શકાય. પાણી તંગીની અસર બે
રીતે થાય છે; એક ઉોગો માટે વીજ પૂરવઠામાં અને ઉોગ વૃિના દૈિનક વપરાશ માટે અપ
વૃિના કારણે નદી પરના બંધમાં પાણીનો પુરતો સંહ થતો નથી યારે જળિવુત આધાિરત
કેટલાક િવતારના ઉધોગ એકમોને વીજ તંગીનો સમનો કરવો પડે છે. જયારે કેટલાક
િવતારોમાં પાણીના ોત માટે ફ ભૂગભ જળ પર આધાર રાખવો પડે છે. તેથી ઉોગની
દૈિનક વૃિ માટે પુરતા માણમાં પાણી પૂરવઠો ા થતો નથી. તેમજ ખેતી માટે પાણીની
અચત સતા કાચોમાલની તંગી વતવાની સંભાવનાઓ રહેલી છે
માંગ-પૂરવઠા પર અસર:
આબોહવા પિરવતન ઊની માંગ અને પુરવઠો બંનેને અસર કરે છે: ારે તાપમાનમાં વધારો
થાય છે યારે ઊની માંગમાં વધારો થાય છે દા.ત. એર કંિડશિનંગ અને ઠંડક માટે જિરયાતો
વધે છે. તેને પહોચી વળવા માટે ઉોગોને આપવામાં આવતી ઊની ઉણપ વતાય છે જે
ઉોગોની ઉપાદન વૃિ પર અસર કરે છે.
પિરવહન સંબંિધત અસર:
આબોહવા પિરવતનથી મોસમમાં બદલાવ આવે છે પિરણામે કમોસમી વરસાદ, અિતવૃિ, પૂર
અને વાવાઝોડા જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. જેનો પિરવહન અને સલાઈ
ચેઇન પર ભાવ પડે છે. તેથી યાવસાિયક વૃિ માટે જરી કાચોમાલ અને ઉપાિદત
માલનો પૂરવઠો સમયસર આપ-લે થઇ શકતો નથી.
8. આબોહવા પિરવતન અને યવસાિયક (MSME) અનૂકુલન
આબોહવા પિરવતન સામે યવસાિયક અનૂકુ લન સાધવા માટે કોઈ એક પિત કે િસધાંત લાગુ ના
પડી શકે પરંતુ સમય, થળ, થાિનક પિરિથિત અને યવસાયની કૃિતને યાનમાં રાખીને
આયોજન કરવું જરી છે. આ માટે અહી અમદાવાદ અને ફરીદાબાદના બે અલગ-અલગ કૃિત
ધરાવતા ઉોગોના ઉદાહરણો નીચેની સારણી : 2 માં સમએ.
સારણી 2 : આબોહવા પિરવતન અને યવસાિયક અનૂકુ લન
અસર
સતત આબોહવા પિરવતન - િહટ, ફૂડ
ોસેસ ઉોગ, અમદાવાદ
પયાવરણીય ઘટના - પૂર, કેિમકલ ઉોગ,
ફરીદાબાદ
િબડીંગ /
માળખાગત સવલતો
લાટ માટે પાણીનો ોત સુનીીત કરવો
િકંમતી મશીનરીને પૂરના જોખમ થી સુરિત
કરવી
િયા
પાણી િરસાઈકિલંગ ારા આધાિરતતા
ઘટાડવી
પૂર સમયે પાણી ન ઘૂસે તે માટે લીકેજનું
યાન રાખવું
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 496
પિરવહન અને
સંહ
તાપમાન સામે રણ મળે તે કારે
બાંધકામ કરવું
માકટમાં સલાઈ માટે આકિમક આયોજન
કરવું
લોકો
પાણી માટે લોકસહયોગ સાધવો
વારંવાર બનતી કુદરતી આફતોને પહોચી
વળવા
આયોજન કરવું
બર
આબોહવા પિરવતન મુજબ વતુની
લાિણકતા બદલવી
ાદે િશક માંગ માણે વતુની લાિણકતા
ની કરવી
નાણા
ઊની મતા વધારવા િધરાણ મેળવવું
પયાવરણીય ઘટનાઓ સામે રણ
મેળવવા
ઈયોરસ પોલીસી લેવી
ઉપરો સારણીમાં દશાય મુજબ આબોહવા પિરવતનની અસર બંને થળ અને ઉોગો પર
અલગ રીતે વતાય છે માટે અનૂકુલન સાધવા માટે ઉોગકૃિત અને સમય-થાનને કેમાં રાખવું
જરી છે.
9. આબોહવા પિરવતનની અસરનું આંકલન
આબોહવા પિરવતનની િવિવધ ઉોગે પર કેટલા માણમાં અસર વતાય છે તે માટે એક
અયાસ કરવામાં આયો હતો જેની સમજૂતી મેળવીએ.
ઉોગેની પસંદગી અને અયાસ પધિત
અયાસમાં સીડબી(SIDBI) ારા ‘ીન ેડીટ લાઈન’ની માયતા પામેલ કુલ 24 MSME ેના
ઉોગોની પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગીમાં સમ રીતે તેની મહવતાને યાનમાં
રાખવામાં આવેલ છે.
આ ે મુય પાંચ માપદંડને કેમાં રાખીને 0 થી 5 સુધીનો કોર આપી આંકલન કરવામાં આવેલ
છે જેમાં 0=નહીવત, 1= ખૂબ િન, 2=િન, 3= મયમ, 4 ઉચ, 5= ખૂબ ઉચનો સમાવેશ થાય
છે. જયારે માપદંડો નીચે દશાવેલ છે;
ઊ પર અવલંબન
પાણી પર અવલંબન
વેયુ ચેઈન
યુહાક અસરો
પયાવરણીય અસરો
આ પાંચ માપદં ડોની પૃભૂિમ ટૂંકમાં તપાસીએ
ઊ પર અવલંબન : આબોહવા પિરવતનની ઊના વપરાશ અને િકંમત પર અસર થતી હોય
છે અહી ે માણે ઊની અધારીતાતાનું આંકલન કરવામાં આવેલ છે.
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 497
પાણી પર અવલંબન: પાણીનો વપરાશ અને પૂરવઠો ય રીતે આબોહવા સાથે સંકળાયેલ છે
અહી પાણીના વપરાશનું આંકલન દશાવેલ છે.
વેયુ ચેઈન: આબોહવા પરીવતની પરો રીતે વેયુ ચેઈન પર અસર થાય છે અહી આંકલનમાં
ઉોગે મૂજબ વેયુ ચેઈનની અધારીતતાનું આંકલન કરવામાં આવેલ છે.
યુહાક અસરો: સતત તાપમાનમાં થતા વધારાની ઉોગે મૂજબ અલગ –અલગ માણમાં
અસર વતાય છે. અહી આ અસરોના માણનું આકલન કરવામાં આવેલ છે.
પયાવરણીય અસરો: ઉોગ િયા અને તેમાંથી ઉસજત થતા બગાડની પયાવરણ અને
વસુિ પર થતી અસરોનું આંકલન કરવામાં આવેલ છે.
સારણી 3: ઉોગે માણે સંવેદનશીલતા અને અસરો
પાણી વપરાશ
ઊવપરાશ
સલાઈ
ચેઈન
યૂહરચના
કુલ
પયાવરણ પર
અસર
કુલ
પિરણામ
ઈં ટ ઉપાદન
2
3
3
1
9
0
0
9
કાચ અને
િસરાિમક ઉોગ
0
4
2
1
7
0
0
7
બાંધકામ
2
3
5
5
15
3
6
21
કેિમકલ ોડટ
3
4
3
1
11
5
10
21
ભીઓ
5
4
0
0
9
3
6
15
દવા અને
ફામાયુિટકલ
1
1
3
2
7
4
8
15
રંગ-રોગાન
2
1
1
2
6
5
10
16
ઈલેટ ીકલ
મશીનરી
3
2
2
3
10
2
4
14
ઈલેોનીક સાધનો
2
0
2
1
5
3
6
11
િવુત-ઢોળ
4
3
2
0
9
4
8
17
એનરીંગ અને
ઓટો
પાટ
3
3
4
2
12
2
4
16
ખાણી-પીણી
3
2
3
3
11
1
2
13
ફાઉડ ી
1
5
2
0
8
3
6
14
ચમ અને તેની
બનાવતો
5
0
4
0
9
4
8
17
ચૂનો અને તેની
બનાવટો
2
2
2
0
6
1
2
8
સાધન-સામી
3
2
3
1
9
2
4
13
ધાતુકામ
3
5
4
2
14
2
4
18
પેપર અને માવો
5
3
3
3
14
4
8
22
િરસાઈકિલંગ
3
3
3
1
10
3
6
16
રાઈસ િમલ
2
2
3
0
7
2
4
11
ગટરયવથા અને
આરોય સંબંિધત
5
4
4
2
15
5
10
25
લોખંડ ઉોગ
3
3
2
0
8
2
4
12
કાપડ ઉોગ
4
2
4
3
13
4
8
21
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 498
ઉપરો સારણીમાં ઉોગે માણે આબોહવા પિરવતનની ભાવીતતાનું 0 થી 5 કોર આપીને
આંકલન કરવામાં આયું છે, જેની પ રીતે સમજૂતી મેળવી શકાય.
10. આબોહવા પિરવતન અને સંભિવત યવસાિયકો તકો
દરેક બાબતના બે પાસા હોય છે; હકારાક અને નકારાક. ઉપરો મૂામાં આબોહવા
પિરવતનથી MSMEના િવકાસ પર થતી અસરો અંગે ચચા કરી પરંતુ આબોહવા પિરવતનથી આં
ઉોગો માટે કેટલીક યાવસાિયક તકો પણ છૂ પાયેલી છે પરંતુ તેના માટે બદલાતા વાતાવરણ અંગે
ગૃિત કેળવવી, અસરોનું મૂયાંકન કરવું અને વાતાવરણમાં ઝડપથી અને અસરકારક રીતે
અનુકૂલન સધાવની મતા િવકસાવવી જરી છે. જેનાથી યવસાયો સામેના જોખમને તકમાં
બદલી શકાય, આ અંગે ‘વડ બીઝનેસ કાઉિસલ’ ારા 2007માં એક સવ કરવામાં આયો હતો
જેમાં આબોહવા પિરવતનના પિરણામે ઉભવતી સંભિવત યાવસાિયક તકોનો ઉલેખ કરેલ છે
જેમાં ઉપાદનેે ઊ, પાણી અને અય ટકાઉ વતુનો સમાવેશ કરેલ છે જયારે સેવાેે
બાંધકામ, માળખાકીય સવલતો, ઠંડક માટેની સાધન-સામી વગેરેનો સમાવેશ કરવામાં આયો છે.
આ ઉપરાંત હેથકેર, વેટ મેનેજમેટ, સેિનટેશન, વોટર મેનેજમેટ, ઓફીડ એનજ, માઈો
ઇસોયોરસ, માઈો ફાઈનાસ, ઇફમશન અને કયુિનકેશન ટેકનોલો આમ િવિવધ ેમાં
અલગ-અલગ પે યવસાયીક તકો રહેલી છે.
આબોહવા પિરવતન યે ગૃતતા કેળવી અને લાંબાગાળાની યૂહરચના ારા યાવસાિયક તકોનો
લાભ લઇ શકાય છે. બરની માંગ પારખીને નવી ોડટ અને સેવાઓ ારા વતમાન ાહકો ટકાવી
અને નવા ાહકો સુધી પહોચવાની શતા શતાઓ રહેલી છે. આ અંગે કેટલીક સંભિવત તકોની
ચચા કરીએ.
વોટર ટીટમેટ સવલતો અને રીસાયકલીંગ ટેકનોલો
શહેર અને નગરોની હાલની ડીઝાઇનમાં બદલાવ કરીને નવા આયોજનની સંભાવનાઓ
કુદરતી આફતો સામે રાન આપતી વતુઓ અને બાંધકામો.
સોટવેર અિલકેશન; કયુમસ સોટવેર, એટરાઈઝ સોટવેર, મોબાઈલ િડવાઈસ અને
અય આબોહવા સંબંિધત સેવાઓ.
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 499
પૂર અને અય આફત િતિયા સંબંિધત સેવાઓ.
નવું બાંધકામ મટરીયલ, ટેકનોલો અને િયા તેમજ િડઝાઈન અને લાિનંગના નવા
અિભગમો.
આબોહવા સંબંિધત વીમાસેવાઓ જેમાં િબડીગ ડેમેજ થી પાક નુંકશાન જેવી બાબતનો
સમાવેશ કરી શકાય.
થીતીથાપક બાંધકામ
સલાહકારી અને કાનૂની સેવાઓ
િરક મેનેજમેટ સેવા
વાતાવરણ અને અય ઇફમશન સંબંિધત સેવાઓ.
જનસંપક અને ચાર: જેમ કે આબોહવા પિરવતનથી ઉભવતી પિરિથિતનો સામનો કરવા
સંબંિધત સેવાઓ
આબોહવા પિરવતન અંગે ગૃિતકરણ સંબંિધત િશણ અને તાલીમ: જેમાં સંભિવત જોખમો
અને તકો અંગે ગૃિત
મેડીસીન અને હેથકેર: વાતાવરણમાં પિરવતનથી ઉભવતા રોગો સામે િતકાર કરવા
સંબંિધત સેવાઓ.
કાચામાલનો વૈકિપક પૂરવઠો: આબોહવા પિરવતનથી જે કાચામાલને ઝોખમ છે તેના
િવકપપ.
આમ, નકારાક અસરોની સાથે કેટલીક તકો પણ ઉભવતી હોય છે કે જેના ારા યવસાિયક લાભ
લઇ શકાય પરંતુ તેના માટે થાન અને પિરિથિતને કેમાં રાખીને ગૃતતા કેળવવી જરી છે.
11. સારાંશ
આબોહવા પિરવતન એ વતમાન સમયની વૈિક સમયા છે. િવના દેશો અને આંતરા ીય
સંથાઓ ારા આબોહવા પિરવતને અટકાવવા માટે જે યો થઇ રા છે તે ભારતીય સંકૃિત
અને મહાા ગાંધીની િવચારધારામાં જોવા મળે છે. આબોહવા પિરવતનની સવસૃિ ઉપરાંત
ભૌગોલીક િથિત પર પણ અસર પડે છે. તેથી દરેક ેમાં ય કે પરો રીતે તેનો ભાવ વતાય
છે. અહી MSMEના િવકાસ પર ઉોગો પર આબોહવા પિરવતનની અસરો અંગે િવગતવાર ચચા
કરી સાથે જ કેટલાક હકારાક પાસાને યાનમાં રાખીને આ ઉોગો માટે સંભિવત યવસાિયક
તકોને તપાસવાનો ય કરવામાં આયો છે
Towards Excellence: An Indexed, Refereed & Peer Reviewed Journal of Higher
Education/Dr. Satish Patel & Tushar Borad/Page 490-500
Sept, 2023. VOL.15. ISSUE NO.3 https://hrdc.gujaratuniversity.ac.in/Ejournal Page 500
સંદભસૂચી
Facing the Impact of Climate change : Indian MSMEs and Adaptation
. (2011). Retrieved from
www.giz.de: https://www.giz.de/de/html/index.html
(2017-18).
Annual report.
Ministry of MSME, GoI.
Borad, Tushar and Patel, Satish. (january 2019). Study of KAIZEN practice in MSME.
Journal of
Emerging Technologies and Innovative Research
.
Borad, Tushar and Patel, Satish. (February 2018). HRM practice in MSME.
Knowledge Consortium of
Gujarat
.
Gade, D. S. (2018). MSMEs’ Role in Economic Growth – a Study on India’s Perspective.
International
Journal of Pure and Applied Mathematics
, 18.
Gupta, T. (january 2013). SWOT analysis of small scale industries in india.
International Journal of
Management and Social Sciences Research
.
ગાંધી, મ. ક. (1963). ામ વરાજ . નવવન કાશન .
ગાંધી, મ. ક. (1963). ામ વરાજ . નવવન કાશન .
પાંડા, ડ. ક. (નવેબેર-2017). ભારતનાં સૂમ, લઘુ અને મયમ કાળના એકમોનું સશિકરણ.
યોજના
, 5-8.
મહાજન, ડ. (નવેબેર-2017). નાના ઉોગો: હકારાક અને ોસાહક વાતાવરણ માટે આવયક .
યોજના
, 38-40.
https://udyogaadhaar.gov.in/UA/Reports/StateBasedReport_R3.aspx
https://msme.gov.in/know-about-msme
ડૉ. સિતષ પટેલ (Assistant Professor)
તુષાર ડી. બોરડ (Research Scholar)
ામ યવથાપન િવભાગ,
ફે કટી ઓફ મેનેજમેટ એડ ટેકનોલો, ગૂજરાત િવાપીઠ, અમદાવાદ